6: તમારા સંગ્રહને કન્ફિગર કરો

એકવાર તમારી ફાઇલોને મેટાડેટા સાથે ચિહ્નિત કર્યા પછી, તમે આગળ નક્કી કરો કે અંતિમ ઉપભોકતાઓ દ્વારા પ્રલેખોનો એક્સેસ કેવી રીતે કરાવવો જોઈએ. કઈ પ્રકારની માહિતી શોધી શકાય છે? પ્રલેખોને બ્રાઉઝ કરવા માટે કઈ રીતો પ્રદાન કરવામાં આવે છે? આ બાબતો કસ્ટમાઇઝ કરી શકાય છે; તે કેવી રીતે કસ્ટમાઇઝ કરવી તે આ વિભાગ વર્ણવે છે.